મારે ફરી એક વાર બાળક થવું છે…

aman_umbrella

મારે ફરી એક વાર બાળક થવું છે. મૃગજળ ને કહો ખોવાય ના… એમાં ડૂબકી લગાવી ખોવાએલું શૈશવ ખોળવું છે, મારે ફરી એક વાર બાળક થવું છે.   લેપટોપ બેગ થી થાકી જતાં ખભા ઉપર, પેલી ભારે ભરખમ સ્કુલ બેગ ભરાવી મિત્રો સાથે દોડવું છે.   Budget, economy અને current-affairs ની debate ભૂલીને, બાળપણ એક ખૂણામાં […]